નીચે આપેલનાં અવયવ પાડો : $27 y^{3}+125 z^{3}$
અવયવ પાડો : $2 y^{3}+y^{2}-2 y-1$
બહુપદી $x^{3}+3 x^{2}+3 x+1$ નો $x+\pi$ ભાજક વડે ભાગાકાર કરો અને શેષ શોધો.
નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો :
$(i)$ $x^{2}+x$
$(ii)$ $x-x^{3}$
$(iii)$ $y+y^{2}+4$
$p(x) = x^3 + 1$ ને $x + 1$ વડે ભાગતાં મળતી શેષ શોધો.